મુખ્ય સામગ્રી પર જાઓ

ત્રીજા નેત્રની કમાલ:ગઢશીશામાં સોનીની નજર ચુકવી બે મહિલા અડધા લાખના બુટીયા લઇ ફરાર.

 ત્રીજા નેત્રની કમાલ:ગઢશીશામાં સોનીની નજર ચુકવી બે મહિલા અડધા લાખના બુટીયા લઇ ફરાર.


દુકાનના સીસીટીવી કેમેરામાં તસ્કર મહિલા બુટિયા બદલતાં સ્પષ્ટ પણે દેખાઇ

બુટીયાનું વજન જોખવાનું કહ્યું, વેપારી હિસાબ કરતા રહ્યા, ને મહિલાએ કળા કરી ગઇ


માંડવી તાલુકાના ગઢશીશા ખાતે મેઇન બજારમાં આવેલી સોના ચાંદીની દુકાનમાં ગત 7 ડીસેમ્બરના બપોરે ખરીદી કરવા આવેલી બે અજાણી મહિલાએ વેપારીની નજર ચુકવીને જુના બુટીયા મુકીને નવા બુટીયા અંદાજીત 55 હજારના શેરવીને પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે.


પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા ગામે મેઇન બજારમાં મસ્જીદ પાસે અશ્વિનકુમાર ગોવરઘનદાન સોનીની સોના ચાંદીની દુકાન ચલાવતા વેપારીને ત્યાં ગત 7 ડીસેમ્બરના બપોરે એક વાગ્યાના અરસામાં તેમની દુકાને બે અજાણી સ્ત્રી આવી હતી અને તેણે સોનાના બુટીયા બતાવવા નું કહેતા સોની વેપારી પોતાની ખાનામાંથી સોનાના બુટીયાઓ સાથેનું બોક્ષ કાઉન્ટર પર રાખ્યું હતું.


દરમિયાન એક મહિલાએ બુટીયાની કિંમત અને વજન તપાસવાનું વેપારીને કહ્યું હતું વેપારી બુટીયાનું વજન તપાસીને હિશાબ જોડતા હતા ત્યારે બીજી મહિલાએ પોતાના કાનમાં પહેરેલા બુટીયા ઉતારીને બોક્ષમાંથી નવા બુટીયા કાનમાં પહેરીને જુના બુટીયા બોક્ષમાં ગોઠવી દેધા હતા અને બાદમાં ખરીદી કર્યા વગર ચાલી ગઇ હતી. બાદમાં વેપારીને જાણ થતાં ગઢશીશા પોલીસ મથકમાં બે અજાણી મહિલા વિરૂધ ગુનો નોંધવા લેખિત અરજી કરી છે. ગઢશીશા પોલીસે બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ ફરિયાદ નોંધાઇ ન હોવાનું પીએસઓએ જણાવ્યું હતું.


સીસીટીવી ફૂટેજ જોયા બાદ છ દિવસ પછી વેપારીને ચોરી થયાની જાણ થઇ 

ગત સાત તારીખે બનેલા બનાવ બન્યો હતો. વેપારી પોતાની દુકાનના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસતો હતો ત્યારે 12 ડિસેમ્બરના દુકાનમાંથી બે સ્ત્રીઓ ચોરી કરી ગઇ હોવાનું દેખાતાં બનાવ સંદર્ભે ગઢશીશા પોલીસેને જાણ કરી હતી.


ગઢશીશામાં છાસવાર બને છે ચીભડ ચોરીના બનાવ

ગઢશીશા મોટુ ગામ હોવાથી અહીં અવાર નવાર ચીભડ ચોરીના બનાવો બની રહયા છે ત્યારે સોની વેપારીને ત્યાં ઠગ મહિલા ચોરી કરી જતાં ગામના વેપારીઓએ પોલીસ મથકે જઇને આવી ચીભડ ચોરી સામે કડક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

प्रौद्योगिकी: अरबपति एलोन मस्क के अमेरिकी सेना के साथ समझौते, मस्क रॉकेट से अमेरिकी सेना को हथियार भेजेंगे, दुनिया में कहीं भी एक घंटे में वितरण करेंगे।

  अफगानिस्तान में हथियार पहुंचाने के लिए बोइंग सी -17 ग्लोबमास्टर को 15 घंटे लगते हैं, फ्लोरिडा में केप कैनावेरल बेस से 12,000 किमी। विमान 750 किमी प्रति घंटे की रफ्तार से उड़ान भरता है। अमेरिका के पास ऐसे 233 विमान हैं। अमेरिकी सेना को हथियार देने में वर्तमान में 15 घंटे लगते हैं अरबपति एलोन मस्क, जिन्होंने एक निजी रॉकेट द्वारा अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन में एक अंतरिक्ष यात्री को पहुंचाने का रिकॉर्ड बनाया, अब वह रॉकेट द्वारा सेना को सामान पहुंचाने की तैयारी कर रहा है। इससे अमेरिका जैसे देश को बहुत फायदा होगा। अमेरिका अपनी सीमाओं के पार और अन्य देशों में लड़ता है। अमेरिकी सेना ने स्पेसएक्स के साथ एक समझौते पर हस्ताक्षर किए हैं। इसके तहत एक पुन: प्रयोज्य रॉकेट बनाया जा रहा है जो 12 हजार किमी प्रति घंटे की रफ्तार से उड़ान भरेगा और 1 घंटे में दुनिया के किसी भी कोने में 80 हजार किलोग्राम वजनी सैन्य उपकरण पहुंचा सकता है। अमेरिका के पास दुनिया भर के 70 देशों में 800 सैन्य अड्डे हैं। वहां अमेरिका को नियमित रूप से हथियार पहुंचाना है। बोइंग सी -17 ग्लोबमास्टर को फ्लोरिडा में केप कैनावेर...