મુખ્ય સામગ્રી પર જાઓ

આતુરતાનો અંત!:ટૂંક સમયમાં ભારતમાં PUBGની વાપસી થશે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું

 આતુરતાનો અંત!:ટૂંક સમયમાં ભારતમાં PUBGની વાપસી થશે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું.


TapTap સ્ટોર પર નવી PUBG ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થયું

ટૂંક સમયમાં ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે


ગયા અઠવાડિયે PUBG કોર્પોરેશને જાહેરાત કરી હતી કે PUBG મોબાઈલ ગેમ ટૂંક સમયમાં ભારતમાં વાપસી કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય(MEITY) દ્વારા ભારતમાં આ ગેમ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


ડેવલપર્સે ગેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ટીઝર પોસ્ટ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ ન્યૂ PUBG મોબાઈલ ભારતમાં આવી રહી છે, તમારા તમામ મિત્રો સાથે તેને શેર કરો!’


રજિસ્ટ્રેશન શરૂ થયું


તેમજ એક નવા ડેવલપમેન્ટમા જણાવ્યા પ્રમાણે, ગેમ ટૂંક સમયમાં આવી શકે છે. ટોક એસ્પોર્ટ્સના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, નવી PUBG મોબાઈલ ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન ટેપટેપ (TapTap) સ્ટોર પર ઉપલબ્ધ છે.

પ્રી-રજિસ્ટ્રેશન ios અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તમારે PUBG મોબાઈલ ઈન્ડિયા માટે રજિસ્ટ્રેશન કરવા માટે ટેપટેપ કમ્યુનિટીનાં સભ્ય બનવું પડશે. હા, ગેમના નવા વર્ઝનને ‘PUBG મોબાઈલ ઈન્ડિયા’ કહેવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર પર રિલીઝ થયું



ટેપટેપ સ્ટોર પ્રી-રજિસ્ટ્રેશન ઉપરાંત, ડેવલપર્સે ગેમ માટે એક નાનું ટિઝર રિલીઝ કર્યું, જેનાથી PUBGની દેશમાં વાપસીની પુષ્ટિ થઈ. હવે જ્યારે PUBG મોબાઈલ ઈન્ડિયા માટે પ્રી-રજિસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે, તો એવી આશા છે કે ટૂંક સમયમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર પણ દેખાઈ શકે છે.

અગાઉના રિપોર્ટના અનુસાર, ગેમ ડેવલપર્સે શેર કર્યું હતું તેઓ, ‘સ્થાનિક આવશ્યકતાઓ’ના અનુસાર ગેમના કન્ટેન્ટને યોગ્ય અને કસ્ટમાઈઝ કરશે. PUBG મોબાઈલ ઈન્ડિયામાં આવનાર નવા ફેરફારમાં નવા કેરેક્ટર પર કપડાં, લાલની જની લીલા હશે અને એક વર્ચ્યુઅલ સિમુલેશન ટ્રેનિંગ ગ્રાઉન્ડ સેટિંગ સામેલ હશે.

ગેમમાં યુવાન ખેલાડીઓની માટે ગેમના સમયને મર્યાદિત કરવાના હેતુથી એક નવી સુવિધાને ઈન્ટિગ્રેટ કરવામાં આવે તેવી પણ અપેક્ષા છે.

PUBG રમનાર દર 4માંથી 1 ભારતીય


PUBG દુનિયામાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી ગેમ્સની લિસ્ટમાં ટોપ-5માં છે.

સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં PUBGને 73 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તેમાંથી 17.5 કરોડ વખત એટલે કે 24% વખત ભારતીયોએ ડાઉનલોડ કરી છે.

PUBG રમનારમાંથી દર 4માંથી 1 ભારતીય છે. એટલું જ નહીં તે ગેમિંગની દુનિયામાં સૌથી વધારે આવક પ્રાપ્ત કરનાર ગેમ છે.

અત્યાર સુધી PUBGએ 3 અબજ ડોલર એટલે કે 23 હજાર 745 કરોડ રૂપિયાની આવક કરી છે. PUBGને 50%થી વધુ આવક ચીનમાંથી મળે છે. જુલાઈમાં PUBGએ 208 મિલિયન ડોલર (1,545 કરોડ રૂપિયા)ની આવક મેળવી છે, એટલે કે જુલાઈમાં PUBGએ દરરોજ 50 કરોડ રૂપિયાની કમાણી કરી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा।

  कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा। अमेरिकी चुनाव, गोल्ड-सिल्वर बूम-बस्ट डॉलर के दो-तरफ़ा आंदोलन पर निर्भर करेगा सोने-चांदी में स्विंग पैटर्न देखा जा रहा है। चुनाव खत्म होने तक अमेरिका में अस्थिरता देखी जाएगी। बाजार में सोना नीचे 51000 और दिवाली तक शीर्ष पर 53500 रु। अगर अंतरराष्ट्रीय बाजार में रुपया मजबूत होता है और सोना 18 1,830 तक गिरता है, तो घरेलू कीमत 50,000 रुपये को छू सकती है। अहमदाबाद में चांदी साप्ताहिक आधार पर 1,000 रुपये घटकर 61,500 रुपये और सोना 52,500 रुपये कम हुआ। अगर त्योहारों पर सोने की कीमतों को नियंत्रण में रखा जाता है, तो ज्वैलर्स वहां खरीदारी कर सकेंगे। दालों और खाद्य तेलों में मौलिक उछाल खरीफ में तिलहनी फसलों के अनुमान लगातार बदल रहे हैं। भारी बारिश के कारण खराब गुणवत्ता के कारण तेल मिलों में पेराई कार्य नगण्य है, जिसके कारण खाद्य तेलों की कीमतों में मजबूती आई है। सिंगटेल पिछले दस दिनों में 100-125 रुपये बढ़कर 2230-2250 रुपये हो गया है। साइड ऑयल में भी ताकत होती है। कच्चे तेल...