મુખ્ય સામગ્રી પર જાઓ

આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે

 આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે



ચાણક્ય કોલેજે ‘આત્મ નિર્ભર’ બનવા માટે કરી નવતર પહેલ


વૈશ્વિક મહામારી કોરોનાને લઇને જાહેર કરાયેલા લોક ડાઉનને કારણે અનેક ક્ષેત્રે પડેલા આર્થિક ફટકામાંથી દેશને ઉભો કરવા વડા પ્રધાન મોદીએ આત્મ નિર્ભર યોજના અમલમાં મૂકી છે. આ પ્રયાસથી પ્રેરાઇને ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા પણ ચાલુ સાલે પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારની ફી ન લેવાની નવતર પહેલ કરી છે. ચાર વર્ષનો અભ્યાસ અને 6 માસની તાલીમ સંપન્ન કર્યા બાદ આ કોલેજમાંથી ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવનારે સ્વકમાઇમાંથી ફી ભરવાની રહેશે.


પ્રેરક પહેલની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં તક્ષશિલા એજ્યૂકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડીરેક્ટર પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, લોક ડાઉન બાદ ફિઝિયોથેરાપી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અનેક મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવ્યા હતા પણ આવા છાત્રોને ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યા નડતી હોય તેવું ટ્રસ્ટી મંડળને જણાયું હતું. તો નર્સિંગના અભ્યાસક્રમમાં ઓછી ફી હોવાના કારણે કેટલાકે નાછૂટકે એડમિશન લીધું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ વિકટ સંજોગોમાં સહાય રૂપ થવા ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી એકપણ રૂપિયો ન લેવા નિર્ણય લેવાયો છે. ચાર વર્ષના કોર્સમાં દરેક વર્ષે 92 હજારની ફી છે. જે ચારેય વર્ષ દરમિયાન નહીં લેવાય. ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ડોક્ટરની ડિગ્રી મેળવીને વિદ્યાર્થી પાસ આઉટ થયા બાદ પોતાનું ક્લિનિક શરૂ કરીને આત્મ નિર્ભર બનશે ત્યાર બાદ ચાર વર્ષની ફી ભરવાની રહેશે. હાલે તમામ 60 બેઠક પર આ યોજના અમલી બનાવાશે અને આગામી બે વર્ષ માટે પણ અડધો અડધ બેઠક પર જરૂરતમંદ કે મધ્યમ વર્ગીય વિદ્યાર્થી પાસે આવી રીતે કોઇ ફી ન લેવાનું વિચારાધિન છે તેમ મેનેજિંગ ડિરેક્ટરે ઉમેર્યું હતું. આરંભે સીઇઓ મેહવિશ મેમણે ઉપસ્થિતોને આવકાર્યા હતા. વાઇસ ચેરમેન સંદીપ દોશી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજકિરણ ટીકુએ પૂરક વિગતો આપતાં વધુ માહિતી માટે મો.નં. 72039 33817 અને 99832 29228નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

प्रौद्योगिकी: अरबपति एलोन मस्क के अमेरिकी सेना के साथ समझौते, मस्क रॉकेट से अमेरिकी सेना को हथियार भेजेंगे, दुनिया में कहीं भी एक घंटे में वितरण करेंगे।

  अफगानिस्तान में हथियार पहुंचाने के लिए बोइंग सी -17 ग्लोबमास्टर को 15 घंटे लगते हैं, फ्लोरिडा में केप कैनावेरल बेस से 12,000 किमी। विमान 750 किमी प्रति घंटे की रफ्तार से उड़ान भरता है। अमेरिका के पास ऐसे 233 विमान हैं। अमेरिकी सेना को हथियार देने में वर्तमान में 15 घंटे लगते हैं अरबपति एलोन मस्क, जिन्होंने एक निजी रॉकेट द्वारा अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन में एक अंतरिक्ष यात्री को पहुंचाने का रिकॉर्ड बनाया, अब वह रॉकेट द्वारा सेना को सामान पहुंचाने की तैयारी कर रहा है। इससे अमेरिका जैसे देश को बहुत फायदा होगा। अमेरिका अपनी सीमाओं के पार और अन्य देशों में लड़ता है। अमेरिकी सेना ने स्पेसएक्स के साथ एक समझौते पर हस्ताक्षर किए हैं। इसके तहत एक पुन: प्रयोज्य रॉकेट बनाया जा रहा है जो 12 हजार किमी प्रति घंटे की रफ्तार से उड़ान भरेगा और 1 घंटे में दुनिया के किसी भी कोने में 80 हजार किलोग्राम वजनी सैन्य उपकरण पहुंचा सकता है। अमेरिका के पास दुनिया भर के 70 देशों में 800 सैन्य अड्डे हैं। वहां अमेरिका को नियमित रूप से हथियार पहुंचाना है। बोइंग सी -17 ग्लोबमास्टर को फ्लोरिडा में केप कैनावेर...