મુખ્ય સામગ્રી પર જાઓ

જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

 જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું



બંને મિત્રો સાથે જ કડીયા કામ કરતા હતા ત્યારે ભાભી સાથે આંખ મળી ગઇ

નગરપાલિકા પાસે ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી દેવાતા યુવકનું મોત

આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થયો


માંડવીના ગોકુલાવસમાં રહેતા યુવકના પરિણિતા સાથે આડા સબંધ હોવાથી તેના જ મિત્રએ નગરપાલિકાના પાણીના ટાંકા પાસે છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવ સ્થળે પોલીસ કાફલો ધસી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમજ આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થઇ ગયો હોવાથી તેની અટક કરી આગળની તજવીજ હાથ ધરીહતી.


સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, વીનોદ પુનશીભાઇ થારૂ (મહેશ્વરી) (ઉ.વ. 22) રહે. ગોકુલવાસ, માંડવી વાળાની હત્યા તેના જ મિત્ર પરબત કરમશી દનીચાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. માંડવીમાં નગરપાણીના પાણીના ટાંકા પાસે રાત્રે બનેલા આ બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક અને આરોપી બંને સાથે કડીયા કામ કરતા હતા તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.


મૃતકના આરોપીની ભાભી સાથે આડા સબંધ હોવાથી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હત્યારા આરોપીને દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધવાની તજવીજ માંડવી પોલીસે હાથ ધરી હતી.


ટપોટપ દુકાનો બંધ થઇ : લોકો ટોળે વળ્યા

નગરપાલિકા પાણીના ટાંકા પાસે હત્યાનો બનાવ બનતા દુકાનો ટપોટપ બંધ થવા માંડી હતી. મૃતક અને આરોપી બંને એક જ સમાજના હોવાથી બહોળી સંખ્યામાં લોકો એકત્ર થઇ હોસ્પિટલે પહોંચ્યા હતા. જો કે, આરોપીની અટક થઇ જતા મામલો શાંત પડયો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

माँ आशापुरा का मंदिर: माधवली के द्वार से पहले श्रद्धालुओं का घोड़ापुर मंगलवार को बंद होता है।

  माँ आशापुरा का मंदिर: माधवली के द्वार से पहले श्रद्धालुओं का घोड़ापुर मंगलवार को बंद होता है। इस रविवार को भी, माता के मंदिर में वाहनों की लंबी कतारें लगी रहीं इतिहास में पहली बार इस नवरात्रि मंदिर को बंद किया जाएगा कच्छ धनियानी के आशापुरा मंदिर को मंगलवार से श्रद्धालुओं के लिए बंद कर दिया जाएगा, जिसके बाद लगातार दूसरे रविवार को माताजी को श्रद्धांजलि देने के लिए बड़ी संख्या में भक्त उमड़ पड़े और वाहनों की लंबी कतारें लग गईं। इस नवरात्रि पर, देश भर से बड़ी संख्या में भक्त, देवी माँ, आशापुरा के चरणों में अपना सम्मान देने के लिए आते हैं। इतिहास में पहली बार, माताजी का मंदिर वर्तमान समय में कोरोना महामारी के आगे प्रसार को रोकने के लिए नवरात्रि के दौरान भक्तों के लिए बंद कर दिया जाएगा। माताजी के मंदिर के द्वार 13/10 मंगलवार से 25/10 मंगलवार तक दर्शनार्थियों के लिए बंद रहेंगे। हालाँकि, मंदिर के द्वार बंद होने से पहले ही बड़ी संख्या में भक्त माताजी के दर्शन के लिए उमड़ रहे हैं। उनमें से, विशेष रूप से छुट्टियों पर, विशेष संख्या में आगंतुक आते हैं। इसके अलावा, पिछले 3-4 दिनों से भक्तों का प्र

अभिनेता-राजनीतिज्ञ-नरेश कनोडिया, जिन्होंने 100 से अधिक गुजराती फिल्मों में काम किया, डीएस एट 2

  अहमदाबाद: अनुभवी गुजराती फिल्म अभिनेता 77 वर्षीय नरेश कनोडिया ने मंगलवार सुबह अहमदाबाद के यूएन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर (UNMICRC) में अंतिम सांस ली। कोनोद को कोविद -19 संक्रमण और अन्य स्वास्थ्य जटिलताओं के साथ पिछले छह दिनों से अस्पताल में भर्ती कराया गया था। कनोडिया, जिन्हें अक्सर गुजराती फिल्म सुपरस्टार कहा जाता था, ने चार दशक के लंबे करियर में 200 से अधिक फिल्मों में काम किया। अपने बड़े भाई महेश के साथ, उन्होंने अपनी कई फिल्मों में 'महेश-नरेश' के रूप में फिल्म संगीत क्रेडिट भी साझा किया। उनका निधन गांधीनगर में रविवार को 82 वर्षीय महेश कनोडिया की मृत्यु के दो दिन बाद हुआ। UNMICRC के निदेशक डॉ। आरके पटेल ने TOI को निधन की पुष्टि करते हुए कहा कि अभिनेता कोविद -19 संक्रमण और अन्य जटिलताओं से जूझ रहा था। वह पिछले चार दिनों से वेंटिलेटर पर था। उनकी मौत की अफवाहें सोशल मीडिया पर फैली हुई थीं, जिसके बाद उनके बेटे हितू - एक गुजराती फिल्म अभिनेता और इदर के विधायक - ने अफवाहों से दूर रहने और थीस्पियन के लिए प्रार्थना करने की अपील की थी। “अपने अभिनय के साथ, उ