મુખ્ય સામગ્રી પર જાઓ

88x78=?:સુરતની ધો-8ની વિદ્યાર્થીનીએ આવા 100 ગુણાકાર 7 મિનિટમાં પુરા કર્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

 


88x78=?:સુરતની ધો-8ની વિદ્યાર્થીનીએ આવા 100 ગુણાકાર 7 મિનિટમાં પુરા કર્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું.



સુરતની ધો-8ની વિદ્યાર્થીનીનેે બે અંકના ગુણાકારને ઝડપથી સોલ્વ કરવા માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

પ્રેક્ટિસમાં 6 મિનિટમાં 100 દાખલા સોલ્વ કરતી, જોકે આંગળીમાં સોજાને કારણે 81 સેકન્ડનો વધુ સમય લાગ્યો


સુરતની ભાવિ મહેતાએ ગણિતમાં 2x2 અંકના 100 ગુણાકાર 7 મિનિટ 21 સેકન્ડમાં કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભાવિની ઉંમર હાલ 13 વર્ષની છે અને ધો.8માં અભ્યાસ કરે છે. 4 સેકન્ડની સ્પીડે 2 અંક*2 અંક(00*00) એવાં 100 ગુણાકાર કરીને ઉત્તર આપ્યા હતા.જેમાંથી 96 જવાબ સાચા આપ્યા હતા. આ માટે તેને ફાસ્ટેસ્ટ ટુ સોલ્વ ટુ ડિજિટ મલ્ટીપ્લીકેશન સમનો ટેગ મેળવ્યો છે. અગાઉ વર્ષ 2020માં ભાવિની 6 વર્ષની બહેન કનિકાએ પણ ઈન્ડિયા બુક અને એશિયા બુકનો એવોર્ડ મેળવ્યો હતો. સિટી ભાસ્કરે ભાવિ મહેતા સાથે વાત કરી તેણે કઈ એવોર્ડની તૈયારી અંગે જાણ્યું હતું.


દરરોજ 1500 દાખલાની પ્રેક્ટિસ કરતી હતી

14 ઓક્ટોબરે આ રેકોર્ડ મેં લાઈવ બનાવ્યો હતો. અને 9 નવેમ્બરે મને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી મને મેડલ અને સર્ટિફિકેટ મળ્યું હતું. હું ધોરણ 6માં હતી ત્યારથી ગણિતના ક્લાસીસ શરૂ કર્યા હતા. 2 વર્ષ સુધી મેન્ટલ મેથ્સ શીખ્યા બાદ હવે હું વૈદિક મેથ્સ માટે પ્રેક્ટિસ કરૂ છું. પણ મને રેકોર્ડ બનાવવાની ઈચ્છા ન હતી. પણ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિત્તે દિપેશ સરે મને ગુરૂદક્ષિણામાં મારી પાસે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ માંગ્યો હતો. ત્યારથી મેં આ માટે વધારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સર મને દરરોજ 100 દાખલાની 15 વર્કશીટ મોકલતા હતા અને એની પ્રિન્ટ કાઢીને દરરોજ તેની પ્રેક્ટિસ કરતી હતી. એટલે દિવસમાં 1500 દાખલાની પ્રેક્ટિસ થઈ જતી હતી. છેલ્લે જ્યારે રેકોર્ડનું લાઈવ સેશન થવાનું તેના થોડા દિવસ પહેલા જ આંગળી સુજી ગઈ હતી. એટલે 2 દિવસ પહેલા પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે હું 100 દાખલા 6 મિનિટમાં પૂરા કરી લઉં છું પણ આંગળીમાં સોજો હોવાને કારણે 7 મિનિટ 21 સેકન્ડનો સમય લાગ્યો હતો. - ભાવિ મહેતા


4 સેકન્ડમાં 2 અંકનો એક દાખલો સોલ્વ 

સ્ક્રીન પર એક ગુણાકાર કર્યા પછી ઉત્તર આપીને સોફ્ટવેરથી જવાબ મેળવવામાં વધુ સમય જતો હતો. એટલે ભાવિએ લાઈવ બેસીને જ વર્કશીટ પર જ એક પછી એક એમ 2 ડિજિટના ગુણાકારના 100 દાખલા 7 મિનિટ 21 સેકન્ડમાં સોલ્વ કર્યા હતા. અગાઉ પ્રેક્ટિસનો વિડીયો બનાવી ઈન્ડિયા બુક ઓપ રેકોર્ડમાં મોકલાયો હતો. અને તેના આધારે 14 ઓક્ટોબરે લાઈવ સેશનથી આ રેકોર્ડની નોંધણી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

भूकंप: कच्छ शहर में 19 घंटे में 5 भूकंप

 भूकंप: कच्छ शहर में 19 घंटे में 5 भूकंप कच्छ में, 19 घंटे में 1.7 से 2.8 तक के 5 झटके दर्ज किए गए क्योंकि फॉल्ट लाइन को फिर से सक्रिय किया गया था। काफी देर बाद खवाड़ा के पास आंधी आई। पूर्वी कच्छ में 5 और साढ़े 5 घंटे में 3 हल्के झटके महसूस किए गए, साथ ही पूर्वी कच्छ में पश्चिम कच्छ में 5 झटके आए। सोमवार दोपहर 12.30 बजे, खवाड़ा से 46 किमी दूर 2.8-तीव्रता का झटका आया।