મુખ્ય સામગ્રી પર જાઓ

મહાપાપ:નશામાં પિતાએ 8, 5 અને 3 વર્ષના બાળકોને નહેરમાં ફેંક્યા, ઘર આવીને પોતે જ આ વાતની જાણ કરી.

 મહાપાપ:નશામાં પિતાએ 8, 5 અને 3 વર્ષના બાળકોને નહેરમાં ફેંક્યા, ઘર આવીને પોતે જ આ વાતની જાણ કરી.



કરનાલના કુંજપુરા ક્ષેત્રમાં સોમવારે રાતે 9.15 વાગ્યે એક જબરજસ્ત ઘટના બની હતી. ગામ નલ્લીપારના રહેનાર એક નિર્દયી પિતાએ ઘરેલું કંકાશ પછી પોતાના જ ત્રણ માસૂમ બાળકોને કલવેહરી અને સુબરી ગામની પાસે આવર્ધન નહેરમાં ફેંકી દીધા.


બાળકો જોર-જોરથી રડતા રહ્યાં, જોકે આરોપીને દયા ન આવી. ત્યાં હાજર લોકોએ પણ રોકવાની કોશિશ કરી. જોકે તે ન માન્યો અને બાળકોને ફેંકીને ફરાર થઈ ગયો. બાદમાં ઘરે આવીને જણાવ્યું કે બાળકોને નહેરમાં ફેંકીને આવ્યો છું. આ અંગે માહિતી મળ્યા પછી પોલીસે બાળકોની શોધખોળ હાથધરી. અંધારું થયા પછી મંગળવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે.


રડવાનો અવાજ સાંભળ્યા પછી લોકો ઘટના સ્થળે પહોંચ્યા, ત્યાં સુધીમાં ફેંકીને ભાગી ગયો

નિલ્લાપારનો રહેવાસી સુશીલ શેરડીની લારી કાઢે છે. તેને નશો કરવાની ટેવ છે. તેના કારણે ઘરમાં થોડા-થોડા દિવસોએ ઝધડો થતો રહે છે. સોમવારે સાંજે પણ આ વાતને લઈને તેનો પત્ની સાથે ઝધડો થઈ ગયો. આ કારણે ગુસ્સે ભરાયેલા સુશીલે 8 વર્ષની પુત્રી મીના, 5 વર્ષના પુત્ર દેવ અને 3 વર્ષના પુત્ર જાનીને જબરજસ્તીથી બાઈક પર બેસેડ્યા. સુશીલનો ગુસ્સો અને બાળકોને રોતા જોઈને પાડોશી તેની પાછળ ભાગ્યા. ત્યાં સુધીમાં તે નહેર ક્રોસ કરી ચૂક્યો હતો.


નહેર પર ઉભેલા કેટલાક લોકોએ બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો. લોકોએ દૂરથી આરોપીને અટકી જવા જણાવ્યું, જોકે તે ન માન્યો. થોડે દૂર ગયા પછી તેણે ત્રણે બાળકોને નહેરમાં ફેંકી દીધા. જ્યારે લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સુશીલ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.


આરોપી સુશીલ થોડો સમય પછી ઘરે પહોંચ્યો અને ઘરના સભ્યોને કહ્યું કે બાળકોને નહેરમાં ફેંકી આવ્યો છું. પછીથી તે ફરાર થઈ ગયો. કન્ટ્રોલ રૂમમાં ફોન કરવાની સાથે જ સુશીલની પત્ની પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. ગામના લોકો અને પરિવારના સભ્યો બાળકોની શોધમાં નહેર પર પહોંચી ગયા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा।

  कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा। अमेरिकी चुनाव, गोल्ड-सिल्वर बूम-बस्ट डॉलर के दो-तरफ़ा आंदोलन पर निर्भर करेगा सोने-चांदी में स्विंग पैटर्न देखा जा रहा है। चुनाव खत्म होने तक अमेरिका में अस्थिरता देखी जाएगी। बाजार में सोना नीचे 51000 और दिवाली तक शीर्ष पर 53500 रु। अगर अंतरराष्ट्रीय बाजार में रुपया मजबूत होता है और सोना 18 1,830 तक गिरता है, तो घरेलू कीमत 50,000 रुपये को छू सकती है। अहमदाबाद में चांदी साप्ताहिक आधार पर 1,000 रुपये घटकर 61,500 रुपये और सोना 52,500 रुपये कम हुआ। अगर त्योहारों पर सोने की कीमतों को नियंत्रण में रखा जाता है, तो ज्वैलर्स वहां खरीदारी कर सकेंगे। दालों और खाद्य तेलों में मौलिक उछाल खरीफ में तिलहनी फसलों के अनुमान लगातार बदल रहे हैं। भारी बारिश के कारण खराब गुणवत्ता के कारण तेल मिलों में पेराई कार्य नगण्य है, जिसके कारण खाद्य तेलों की कीमतों में मजबूती आई है। सिंगटेल पिछले दस दिनों में 100-125 रुपये बढ़कर 2230-2250 रुपये हो गया है। साइड ऑयल में भी ताकत होती है। कच्चे तेल...