મુખ્ય સામગ્રી પર જાઓ

કરિયર ગાઈડન્સ:કંઈક નવું અને અલગ વિચારનાર યુવાાનો માટે રોમાંચક કરિયર ઓપ્શન છે ઈ-સ્પોર્ટ્સ, 2022 સુધી આ ફિલ્ડમાં 40 હજારથી વધારે જોબ ક્રિએટ થશે

 કરિયર ગાઈડન્સ:કંઈક નવું અને અલગ વિચારનાર યુવાાનો માટે રોમાંચક કરિયર ઓપ્શન છે ઈ-સ્પોર્ટ્સ, 2022 સુધી આ ફિલ્ડમાં 40 હજારથી વધારે જોબ ક્રિએટ થશે



ભારતમાં 400 ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટ અપ સાથે 2 બિલિયન ડોલરનું ગેમિંગ માર્કેટ છે

ગ્લોબલ ગેમિંગ માર્કેટ 100 બિલિયન ડોલરનું છે


લોકડાઉન દરમિયાન મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ગેમિંગ સૌથી વધુ ઝડપે આગળ વધનાર સેગમેન્ટ રહ્યું છે. આ દરમિયાન તેનાં રેવેન્યૂમાં 45% ગ્રોથ જોવા મળ્યો છે. દેશમાં ઘણા ગેમિંગ પ્લેટફોર્મ પર યુઝર બેસ 3 ગણો અને મોબાઈલ ટ્રાફિકમાં 30%નો વધારો થયો છે. દેશમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીના ગ્રોથની વાત કરીએ તો 2014માં 0.3 બિલિયન ડોલરથી વધીને તે 2019માં 2 બિલિયન ડોલરે પહોંચ્યો છે. રેડસિઅર પ્રમાણે, 2024માં તે 9 બિલિયન ડોલર પાર પહોંચશે.


દેશમાં ગેમિંગ પ્રારંભિક તબક્કામાં

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ઈ સ્પોર્ટ્સ ગેમિંગનું મહત્ત્વનું ક્ષેત્ર છે, તે દેશમાં હાલ પ્રારંભિક તબક્કામાં છે. આવનારા દિવસોમાં તેમાં ગ્રોથ જોવા મળશે. કારણ કે દેશમાં 50%થી વધારે જનસંખ્યા 25 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે, જે ટાર્ગેટ ગ્રૂપ છે. આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ઈ સ્પોર્ટ્સ એક ગ્રોઇંગ સેક્ટર છે, જેમાં અનેક અવસરો રહેલા છે. જાણો આ અવસરો માટે કેવી તૈયારીઓ કરવી પડશે...


ઓનલાઈન ગેમિંગ કોર્સ જોઈન કરો

ઈ સ્પોર્ટ્સ માટે દુનિયાભરની યુનિવર્સિટીઝમાં અનેક કોર્સિસ અવેલેબલ છે. યુડેમી અને કોર્સેરા પર પણ ગેમિંગ કોર્સિસ અવેલેબલ છે, જે ઈ સ્પોર્ટ્સમાં સ્પેશિયલાઈઝેશન ઓફર કરે છે. ટીમ ઈવેન્ટ્સ મેનેજ, ગેમ ડિઝાઈન, ઈ સ્પોર્ટ્સ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કોચિંગ, ઈવેન્ટ પ્રમોશન, કમ્યૂનિકેશન અકાઉન્ટિંગ, લાઈવ સ્ટ્રીમિંગ હેન્ડલિંગ પણ આ કોર્સિસમાં શીખવા મળે છે.


અવસરોની શોધમાં રહો- હંમેશાં નવા અવસરોની શોધમાં રહો. ટૂર્નામેન્ટ પ્રોવાઈડર્સ અને બ્રોડકાસ્ટર્સને મળો અને અનુભવ માટે કંપનીમાં કામ કરો. ઈન્ટર્નશિપ પણ તમારા કરિયરમાં મદદ કરી શકે છે.


એ ગેમની પસંદગી કરો જેમાં તમે કુશળ હો- તમારી સ્કિલ્સ અને પસંદગી પ્રમાણે ગેમ પસંદ કરો. નવા ગેમર્સ માટે પહેલાંથી રહેલી ગેમ્સમાં પોતાની જગ્યા બનાવવી મુશ્કેલ બને છે. તેથી અપકમિંગ ગેમ્સની પસંદગી કરો.


આ જોબ ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ

પ્રો ગેમર- આ ઈન્ડસ્ટ્રીનો આ સૌથી ફેવરિટ ઓપ્શન છે. તેઓ પોતાની ગેમ્સમાં એક્સપર્ટ હોય છે અને ટીમ લીગ્સ અને ઈ સ્પોર્ટ કંપનીઓ માટે ગેમ રમે છે. તેમણે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અલગ અલગ દેશોમાં જવાનું હોય છે. સાથે જ કોચ, ટીમ અને મેનેજર્સ સાથે મળી કામ કરવાનું હોય છે.


ઈ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ- આ તેમના માટે રોમાંચક કરિયર બની શકે છે, જે 4 પ્લેયર્સ ટૂર્નામેન્ટ અને ઈ સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી સંબંધિત ન્યૂઝ, આર્ટિકલ, ફીચર્સ અને ઓપિનિયન્સ લખવામાં રુચિ ધરાવે છે.


પ્રોડક્ટ મેનેજર- આ પ્રોફેશનલ બિઝનેસ અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી તૈયાર કરે છે. PR માર્કેટિંગ કેમ્પેઈન સંભાળે છે. ખાસ પ્રોડક્ટ અને સર્વિસ ડેવલપ કરે છે. માર્કેટ એનલાઈઝ કરે છે અને નેશનલ ઈન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ મેનેજ કરે છે. અન્ય ડિપાર્ટમેન્ટ અને સ્પોન્સર્સ સાથે મળી કંપની માટે નવી એપ્સ અને એક્સેસરીઝ તૈયાર કરે છે.


ગેમ/QA ટેસ્ટર્સ- ક્વૉલિટી એશ્યોરન્સ ટેસ્ટર ગેમ લોન્ચ થવાની શરૂઆતમાં સુનિશ્ચિત કરે છે કે ગેમ્સ કોઈ પણ ટેક્નિકલ ખામી વગર કામ કરે. આ કામમાં તેઓ એનાલિટિકલ સ્કિલ્સ અને ટેક્નિકલ નોલેજનો ઉપયોગ કરે છે.


ઈ સ્પોર્ટ્સ રેફરી/એડમિન- અન્ય ગેમ્સના રેફરીની જેમ ઈ સ્પોર્ટ્સ રેફરી ગેમમાં રુલ્સનું પાલન સુનિશ્ચિત કરે છે અને મતભેદ દૂર કરે છે. તેથી મજબૂત ઈન્ટરપર્સનલ સ્કિલ્સ સાથે રુલ્સની તમામ જાણકારી અને સાચો નિર્ણય લઈ ડિસ્પ્યૂટ દૂર કરવાની સમજણ હોવી જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा।

  कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा। अमेरिकी चुनाव, गोल्ड-सिल्वर बूम-बस्ट डॉलर के दो-तरफ़ा आंदोलन पर निर्भर करेगा सोने-चांदी में स्विंग पैटर्न देखा जा रहा है। चुनाव खत्म होने तक अमेरिका में अस्थिरता देखी जाएगी। बाजार में सोना नीचे 51000 और दिवाली तक शीर्ष पर 53500 रु। अगर अंतरराष्ट्रीय बाजार में रुपया मजबूत होता है और सोना 18 1,830 तक गिरता है, तो घरेलू कीमत 50,000 रुपये को छू सकती है। अहमदाबाद में चांदी साप्ताहिक आधार पर 1,000 रुपये घटकर 61,500 रुपये और सोना 52,500 रुपये कम हुआ। अगर त्योहारों पर सोने की कीमतों को नियंत्रण में रखा जाता है, तो ज्वैलर्स वहां खरीदारी कर सकेंगे। दालों और खाद्य तेलों में मौलिक उछाल खरीफ में तिलहनी फसलों के अनुमान लगातार बदल रहे हैं। भारी बारिश के कारण खराब गुणवत्ता के कारण तेल मिलों में पेराई कार्य नगण्य है, जिसके कारण खाद्य तेलों की कीमतों में मजबूती आई है। सिंगटेल पिछले दस दिनों में 100-125 रुपये बढ़कर 2230-2250 रुपये हो गया है। साइड ऑयल में भी ताकत होती है। कच्चे तेल...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...