મુખ્ય સામગ્રી પર જાઓ

મહામારી વચ્ચે જાગૃતિ વધી:કચ્છી માડુને પોસ્ટ ઓફિસનું 19.47 કરોડનું સુરક્ષા કવચ. કોરોનાના માર બાદ જિલ્લાના વધુ લોકો પોસ્ટમાં થાપણ મુકતા થયા

 મહામારી વચ્ચે જાગૃતિ વધી:કચ્છી માડુને પોસ્ટ ઓફિસનું 19.47 કરોડનું સુરક્ષા કવચ.


કોરોનાના માર બાદ જિલ્લાના વધુ લોકો પોસ્ટમાં થાપણ મુકતા થયા

માત્ર છ મહિનામાં જ 427 લોકોએ લીધી જીવન વીમા પોલિસી


કોરોના મહામારીના પગલે લોકડાઉન બાદ કચ્છના લોકો પોસ્ટ ઓફિસમાં વીમા પોલિસી લેવાની સાથે થાપણો મુકતા થયા છે. છેલ્લા છ મહિનામાં પોસ્ટ ઓફિસની બે વીમા યોજનામાં કચ્છી માડુએ 19.47 કરોડનું રોકાણ કર્યું છે.


ક્ષણભંગુર જીવન ગમે ત્યારે ક્ષીણ થઇ જશે. વર્તમાન સમયે કોરોના મહામારીએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી છે અને કેટલા લોકોના જીવ લઇ લીધા છે. જો કે, કાતિલ કોરોનાએ લોકોને બચત કરતા શીખવ્યા છે. અગાઉ પણ લોકો બચત કરતા હતા અને વીમા પોલિસી લેતા જ હતા પરંતુ લોકડાઉન બાદ ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં વધુ લોકો થાપણ મુકતા થયા છે.


આ અંગે વિગતો આપતા પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનામાં લોકડાઉન બાદ વધુ લોકો વીમા પોલિસી લેતા થયા છે. પોસ્ટ ઓફિસમાં બે વીમા પોલિસી યોજના હાલની સ્થિતિએ અમલી છે, જેમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. તા.1/4થી તા.30/9 સુધીમાં એટલે કે, માત્ર છ મહિનાના સમયગાળામાં 427લોકોએ વીમારૂપી સુરક્ષા કવચ મેળવ્યું છે.


બે વીમા પોલિસી પૈકી પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની 271લોકોએ પોલિસી લીધી છે, જેમાં પ્રથમ પ્રીમિયમ પેટે રૂ.11,35,337 એકત્ર કરાયા છે. જયારે રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની 156 લોકોએ પોલિસી લીધી છે. આ પોલિસીના પ્રથમ પ્રીમિયમ પેટે રૂ.1,27,566 પોલિસી ધારકો પાસેથી લેવામાં આવ્યા છે. વધુમાં વીમા પોલિસી પેટે કચ્છી માડુએ રૂ.19,47,95,000નું રોકાણ કર્યું છે.


બેંકોની સરખામણીમાં વધુ વ્યાજ અપાતાં લોકો પોસ્ટ ઓફિસ તરફ વળ્યાં

સિનિયર સિટીઝનને હયાતીનું પ્રમાણપત્ર ઘેર બેઠા મળશે

પોસ્ટ ઓફિસ દ્વારા કોમન સર્વિસ સેન્ટર મારફતે 73 જેટલી સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે લોકોને હયાતીનું પ્રમાણપત્ર પણ ઘર બેઠા મળી શકશે. પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પરમારે જણાવ્યું હતું કે, પેન્શનરોએ સમયાંતરે હયાતીનું પ્રમાણપત્ર આપવું પડતું હોય છે. આ માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તે જીવન પ્રમાણ એટલે કે, હયાતીનું પ્રમાણપત્ર હવે પોસ્ટમેન દ્વારા જે-તે સિનિયર સિટીઝનને તેમના ઘેર પહોંચતું કરાશે.


સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુ 1140 ખાતામાં થાપણ મુકાઇ

કચ્છના લોકો હવે દીકરીઓને પારકી થાપણ ન માનતા હવે દીકરીઓના નામે પણ થાપણ મુકતા થયા છે. લોકડાઉન બાદ છ મહિનામાં જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1140 ખાતા ખુલી ચુક્યા છે. વધુમાં આ યોજના અન્વયે પાંચ નાણાકીય વર્ષ પર દ્રષ્ટિપાત કરીએ તો 2015-16માં 5980, 2016-17માં 2626, 2017-18માં 2186, 2019-19માં 2390 અને 2019-20માં 3099 ખાતા ખોલવામાં આવ્યા છે.


લોકડાઉન બાદ છ મહિનામાં 37,780 નવા ખાતેદારો

પોસ્ટ ઓફિસ અધિક્ષક પરમારે જણાવ્યું હતું કે, બેંકની સરખામણીએ પોસ્ટ ઓફિસનો વ્યાજદર ઉંચો છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાઓનો વધુ લોકો લાભ લેતા થયા છે. માત્ર છ મહિનામાં બચત ખાતું, રિકરીંગ ડિપોઝિટ, ટાઇમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટીફિકેટ (રાષ્ટ્રીય બચત પત્ર), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, મંથલી ઇન્કમ સ્કીમના કુલ 37,780 ખાતા ખુલ્યા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा।

  कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा। अमेरिकी चुनाव, गोल्ड-सिल्वर बूम-बस्ट डॉलर के दो-तरफ़ा आंदोलन पर निर्भर करेगा सोने-चांदी में स्विंग पैटर्न देखा जा रहा है। चुनाव खत्म होने तक अमेरिका में अस्थिरता देखी जाएगी। बाजार में सोना नीचे 51000 और दिवाली तक शीर्ष पर 53500 रु। अगर अंतरराष्ट्रीय बाजार में रुपया मजबूत होता है और सोना 18 1,830 तक गिरता है, तो घरेलू कीमत 50,000 रुपये को छू सकती है। अहमदाबाद में चांदी साप्ताहिक आधार पर 1,000 रुपये घटकर 61,500 रुपये और सोना 52,500 रुपये कम हुआ। अगर त्योहारों पर सोने की कीमतों को नियंत्रण में रखा जाता है, तो ज्वैलर्स वहां खरीदारी कर सकेंगे। दालों और खाद्य तेलों में मौलिक उछाल खरीफ में तिलहनी फसलों के अनुमान लगातार बदल रहे हैं। भारी बारिश के कारण खराब गुणवत्ता के कारण तेल मिलों में पेराई कार्य नगण्य है, जिसके कारण खाद्य तेलों की कीमतों में मजबूती आई है। सिंगटेल पिछले दस दिनों में 100-125 रुपये बढ़कर 2230-2250 रुपये हो गया है। साइड ऑयल में भी ताकत होती है। कच्चे तेल...