મુખ્ય સામગ્રી પર જાઓ

આઈફોનનું બુકિંગ:એપલે આઈફોન 12 સિરીઝના મિની અને પ્રો મેક્સનું બુકિંગ શરૂ કર્યું, 34 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે; જાણો આખી ડીલ.

 


આઈફોનનું બુકિંગ:એપલે આઈફોન 12 સિરીઝના મિની અને પ્રો મેક્સનું બુકિંગ શરૂ કર્યું, 34 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે; જાણો આખી ડીલ.


કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રિ બુકિંગ કરાવી શકાશે

HDFC બેંકના ગ્રાહકોને 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે


એપલે તેની લેટેસ્ટ આઈફોન 12 સિરીઝના મિની અને પ્રો મેક્સ આઈફોનનું પ્રિ બુકિંગ શરૂ કર્યું છે. એક્સચેન્જ ઓફર હેઠળ, કંપની આઈફોન 12 મિની પર 22 હજાર રૂપિયા અને આઈફોન 12 પ્રો મેક્સ પર 34 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.


આ સાથે આઈફોન 12 મિનીનું બુકિંગ HDFC ક્રેડિટ કાર્ડથી કરવા પર 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને આઈફોન 12 પ્રો મેક્સ પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC ડેબિટ કાર્ડ પર પણ 1500 રૂપિયાનું બેનિફિટ મળી રહ્યું છે.


આઈફોન 12 મિનીનાં રેડ, વ્હાઈટ, ગ્રીન, બ્લૂ અને બ્લેક કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે. તો આઈફોન 12 પ્રો મેક્સના ગ્રેફાઈટ, સિલ્વર, ગોલ્ડ અને પેસિફિક બ્લૂ કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે.


આઈફોન 12 સિરીઝની વિશેષતા


આ સિરીઝના તમામ આઈફોન 6 મીટર પાણીમાં અડધો કલાક સુધી ડૂબી રહ્યા બાદ પણ કામ કરશે.

આઈફોન 12 સીરિઝનું ડ્રોપ પર્ફોર્મન્સ 4 ગણું સુધરી ગયું છે. એટલે કે, આઈફોન 11ની સરખામણીએ તે વધારે મજબૂત છે.

ફોનને મજબૂત બનાવવા માટે તેમાં સિરામિક શિલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આઈફોન 12 મિનીનાં સ્પેસિફિકેશન

તેમાં 5.4 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2340x1080 પિક્સલ છે. તેમાં આઈફોન 12ની જેમ A14 બાયોપિક ચિપ આપવામાં આવી છે. જે 5G સપોર્ટ સાથે આવે છે. 

ફોનમાં 12MPનો ડ્યુઅલ રિઅર કેમેરા અને 12MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. રિઅર કેમેરામાં એક વાઈડ એંગલ લેન્સ છે અને બીજો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે. તે 120 ડિગ્રી સુધી વ્યૂ કવર કરે છે. આઈફોન 11ની સરખામણીએ તેની લૉ લાઈટ ફોટોગ્રાફી ક્વૉલિટી 27% સારી છે. તેમાં નવું સ્માર્ટ HDR 3 કેમેરા ફીચર મળે છે. આ આઈફોન 15 વૉટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે.


વેરિઅન્ટ કિંમત

64GB સ્ટોરેજ 69,900 રૂપિયા

128GB સ્ટોરેજ 74,900 રૂપિયા

256GB સ્ટોરેજ 84,900 રૂપિયા

આઈફોન 12 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન


તેમાં 6.7 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2778x1284 પિક્સલ છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12MPનો ટ્રિપલ રિઅર કેમેરા છે, જેમાં બે વાઇડ એંગલ સેન્સર અને ટેલિફોટો સેન્સર છે. તે 5X ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા છે. તમે તેની ખરીદી 8GB, 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં કરી શકશો.

કંપનીનું કહેવું છે કે, ફોનની બેટરીથી 20 કલાકનું વીડિયો કોલિંગ, 12 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 80 કલાક મ્યૂઝિક સાંભળી શકાશે. ફોનનાં સિલ્વર, ગ્રેફાઇટ, ગોલ્ડ અને પેસિફિક બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

વેરિઅન્ટ કિંમત

128GB સ્ટોરેજ 1,29,900 રૂપિયા

256GB સ્ટોરેજ 1,39,900 રૂપિયા

512GB સ્ટોરેજ 1,59,900 રૂપિયા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा।

  कमोडिटी: सोना दिवाली तक 51000-53500 के दायरे में रहेगा। अगर रुपये में मजबूती आई तो सोना 50,000 रुपये के अंदर चला जाएगा। अमेरिकी चुनाव, गोल्ड-सिल्वर बूम-बस्ट डॉलर के दो-तरफ़ा आंदोलन पर निर्भर करेगा सोने-चांदी में स्विंग पैटर्न देखा जा रहा है। चुनाव खत्म होने तक अमेरिका में अस्थिरता देखी जाएगी। बाजार में सोना नीचे 51000 और दिवाली तक शीर्ष पर 53500 रु। अगर अंतरराष्ट्रीय बाजार में रुपया मजबूत होता है और सोना 18 1,830 तक गिरता है, तो घरेलू कीमत 50,000 रुपये को छू सकती है। अहमदाबाद में चांदी साप्ताहिक आधार पर 1,000 रुपये घटकर 61,500 रुपये और सोना 52,500 रुपये कम हुआ। अगर त्योहारों पर सोने की कीमतों को नियंत्रण में रखा जाता है, तो ज्वैलर्स वहां खरीदारी कर सकेंगे। दालों और खाद्य तेलों में मौलिक उछाल खरीफ में तिलहनी फसलों के अनुमान लगातार बदल रहे हैं। भारी बारिश के कारण खराब गुणवत्ता के कारण तेल मिलों में पेराई कार्य नगण्य है, जिसके कारण खाद्य तेलों की कीमतों में मजबूती आई है। सिंगटेल पिछले दस दिनों में 100-125 रुपये बढ़कर 2230-2250 रुपये हो गया है। साइड ऑयल में भी ताकत होती है। कच्चे तेल...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...