મુખ્ય સામગ્રી પર જાઓ

સરહદી વિકાસ કાર્યક્રમ:લખપત, ભુજ, ભચાઉ, રાપર તાલુકાના 106 ગામો લાભાન્વિત. જિલ્લાના 106 ગામોમાં સરહદી વિકાસ કાર્યક્રમ

 સરહદી વિકાસ કાર્યક્રમ:લખપત, ભુજ, ભચાઉ, રાપર તાલુકાના 106 ગામો લાભાન્વિત.


જિલ્લાના 106 ગામોમાં સરહદી વિકાસ કાર્યક્રમ

કચ્છના ધોરડો અને ધોળાવીરા સરહદી વિકાસના મોડેલ


સરકારના સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સરહદી તાલુકાઓના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ સરહદ વિસ્તારમાં રહેતા લોકોમાં સલામતીની ભાવના ઉભી કરાઇ રહી છે, જેનો લાભ કચ્છના રાપર, ભચાઉ, ભુજ, લખપત તાલુકાને મળ્યો છે.


રાજયના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા પૈકી 7 તાલુકાના 158 ગામો આ કાર્યક્રમ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. કચ્છના લખપત, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના સરહદી 106 ગામો આ કાર્યક્રમથી લાભાન્વિત છે. જે પૈકી લખપત તાલુકાના 49, ભુજના 33, ભચાઉના 11 અને રાપર તાલુકાના 13 ગામોમાં વિવિધ 8 કામો કરવામાં આવ્યા છે.


સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા કામોના નિર્ધારિત કામો મુજબના સરકારી ધારાધોરણ મુજબ રૂપિયા પાંચ લાખ સુધીના કામો તાલુકા વિકાસ અધિકારી અથવા સબંધિત કચેરી મંજૂર કરે અને જો રૂ.પાંચ લાખથી વધુ રકમના કામો હોય તો માર્ગ અને મકાન રાજય અથવા પંચાયત વિભાગ અથવા તો સબંધિત કચેરી દ્વારા મંજુર કરવામાં આવે છે. સરકારની નવી ગાઇડલાઇન 2020 મુજબ હવે કુલ 11 કામો નકકી કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ વર્ષ 2014-15થી લઇ વર્ષ 2018-19 સુધી કચ્છમાં રૂ.13506.26 લાખના કુલ 1002 વિવિધ કામો થયા છે.


રોજગારીની દ્રષ્ટિએ ધોરડો ઉદાહરણરૂપ

જિલ્લાના 106 ગામોની 1,09,206 ની વસતી આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવી છે. 425ની વસતી ધરાવતું ભુજ તાલુકાનું ધોરડો ગામે વિશ્વ ફલક પર ખ્યાતિ મેળવી છે. વર્તમાનમાં વિવિધ નોંધનીય 40 જેટલા મુદાઓ અને વિકાસ રોજગારીની દષ્ટિએ ધોરડો ઉદાહરણરૂપ છે. બન્નીની પ્રજા અને વિસ્તારમાં ધોરડો જૂથ ગ્રામ પંચાયતે ખુબજ ટુંકાગાળામાં ટુરિઝમ ડેવલોપમેન્ટ, હેન્ડીક્રાફટ, કન્યા કેળવણી, સ્થાનિક રોજગારી, પ્રવાસન, ભૂંગાઓ, બેંક, શૌચાલય, ઈ-કનેકટીવીટી, પાયાની તમામ આધુનિક સગવડો સાથે આ વિકસિત પ્રવાસન સ્થળ તરીકે રોજગારી આપતું ગામ બન્યું છે.


આર્થિક રીતે સમૃદ્ધ બનતા આ 3 ગામો

ધોરડો જૂથ ગ્રામપંચાયત હેઠળ સમાવિષ્ટ ઉડો, સિનિયાડો, પાટગર ગામો પણ આર્થિક રીતે સમૃધ્ધ બની પ્રવાસન, હેન્ડીક્રાફટ અને સંસ્કૃતિમાં કાઠું કાઢી રહ્યા છે. વર્ષ 2018-19નો નેશનલ ટુરિઝમનો એવોર્ડ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ગામને અર્પણ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

प्रौद्योगिकी: अरबपति एलोन मस्क के अमेरिकी सेना के साथ समझौते, मस्क रॉकेट से अमेरिकी सेना को हथियार भेजेंगे, दुनिया में कहीं भी एक घंटे में वितरण करेंगे।

  अफगानिस्तान में हथियार पहुंचाने के लिए बोइंग सी -17 ग्लोबमास्टर को 15 घंटे लगते हैं, फ्लोरिडा में केप कैनावेरल बेस से 12,000 किमी। विमान 750 किमी प्रति घंटे की रफ्तार से उड़ान भरता है। अमेरिका के पास ऐसे 233 विमान हैं। अमेरिकी सेना को हथियार देने में वर्तमान में 15 घंटे लगते हैं अरबपति एलोन मस्क, जिन्होंने एक निजी रॉकेट द्वारा अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन में एक अंतरिक्ष यात्री को पहुंचाने का रिकॉर्ड बनाया, अब वह रॉकेट द्वारा सेना को सामान पहुंचाने की तैयारी कर रहा है। इससे अमेरिका जैसे देश को बहुत फायदा होगा। अमेरिका अपनी सीमाओं के पार और अन्य देशों में लड़ता है। अमेरिकी सेना ने स्पेसएक्स के साथ एक समझौते पर हस्ताक्षर किए हैं। इसके तहत एक पुन: प्रयोज्य रॉकेट बनाया जा रहा है जो 12 हजार किमी प्रति घंटे की रफ्तार से उड़ान भरेगा और 1 घंटे में दुनिया के किसी भी कोने में 80 हजार किलोग्राम वजनी सैन्य उपकरण पहुंचा सकता है। अमेरिका के पास दुनिया भर के 70 देशों में 800 सैन्य अड्डे हैं। वहां अमेरिका को नियमित रूप से हथियार पहुंचाना है। बोइंग सी -17 ग्लोबमास्टर को फ्लोरिडा में केप कैनावेर...