મુખ્ય સામગ્રી પર જાઓ

લોન:દિવાળી પર આર્થિક મુશ્કેલીમાં ફસાયા હો તો પર્સનલ લોન લો, કઈ 10 બેંકો ઓછા વ્યાજ દર પર લોન આપી રહી છે જાણો.

 લોન:દિવાળી પર આર્થિક મુશ્કેલીમાં ફસાયા હો તો પર્સનલ લોન લો, કઈ 10 બેંકો ઓછા વ્યાજ દર પર લોન આપી રહી છે જાણો.


યુનિયન બેંક 8.90%ના વ્યાજ દરે લોન આપી રહી છે

પંજાબ નેશનલ બેંક 8.95% વ્યાજ પર લોન આપી રહી છે


ઘણા લોકોને કોરોના સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મહિને દિવાળી પણ આવી રહી છે. તેથી, લોકોને વધુ પૈસાની જરૂર પડશે. જો તમને પણ પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો પર્સનલ લોન તમારી આર્થિક મુશ્કેલીને દૂર કરી શકે છે. અહીં તમને જાણવા મળશે કે અત્યારે વિવિધ બેંકોમાં પર્સનલ લોન માટેના વ્યાજ દર શું છે.

પર્સનલ લોનના વ્યાજ દર


બેંક વ્યાજ દર (%)

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 8.90-12.00

પંજાબ નેશનલ બેંક 8.95-11.80

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 9.60-13.85

બેંક ઓફ બરોડા 10.10-15.45

HDFC બેંક 10.75-21.30

કોટક બેંક 10.75 से शुरू

ICICI બેંક 11.25-21.00

કેનેરા બેંક 11.25-13.90

બેંક ઓફ ઇન્ડિયા 11.35-12.35

Axis બેંક 12.00-24.00

નોંધઃ લોનના વ્યાજ દર તમારી આવક, અમાઉન્ટ અને રિ-પેમેન્ટ કેપેસિટી વગેરે બાબતો પર આધારિત હોય છે.


કટેલું વ્યાજ આપવું પડશે?


9% વ્યાજ દર પર લોન લીધી તો


લોન અમાઉન્ટ 1 લાખ રૂપિયા

સમયગાળો 1 વર્ષ

EMI 8,745 રૂપિયા

કુલ વ્યાજ 4,942 રૂપિયા

કુલ પેમેન્ટ 1,04,942 રૂપિયા

10% વ્યાજ દર પર લોન લીધી તો


લોન અમાઉન્ટ 1 લાખ રૂપિયા

સમયગાળો 1 વર્ષ

EMI 8,792 રૂપિયા

કુલ વ્યાજ 5,499 રૂપિયા

કુલ પેમેન્ટ 1,05,499 રૂપિયા

11% વ્યાજ દર પર લોન લીધી તો


લોન અમાઉન્ટ 1 લાખ રૂપિયા

સમયગાળો 1 વર્ષ

EMI 8,838 રૂપિયા

કુલ વ્યાજ 6,058 રૂપિયા

કુલ પેમેન્ટ 1,06,058 રૂપિયા

ટિપ્પણીઓ